સદગુરુ સમજાવે છે કે લગ્ન એક સામાજિક ફરમાન ના હોવું જોઈએ પરંતુ દરેક વ્યક્તિની જરૂરિયાતો પર આધારિત એક વ્યક્તિગત પસંદગી હોવી જોઈએ. આ તે વિવાહ છે જ્યાં છોકરો અને કન્યા તેમના માતાપિતાના જ્ઞાન અથવા મંજૂરી વિના લગ્ન કરી શકે છે. દુષ્યંતે શકુંતલા સાથે આ રીતે લગ્ન કર્યા. લગ્ન પ્રમાણપત્ર પાત્રતા ગુજરાત ના લગ્ન પ્રમાણપત્ર મેળવવા માટે નીચે મુજબ ની પાત્રતા હોવી જરૂરી છે. Wedding Rituals: લગ્ન દરેકના જીવનમાં એક મહત્વ હોય છે અને આવું કહેવામાં આવે છે કે લગ્ન પછી કોઈ પણ છોકરા કે છોકરીના નવા જીવનની શરૂઆત થતી હોય છે.