જીરું અને કાચી હળદરનું પાણી રોજ પીવાના ફાયદા ૧. પાચનમાં મદદ કરે છે અને પેટનું ફૂલવું અટકાવે છે જીરું અને હળદર બંને પાચન રસના ઉત્પાદનને ઉત્તેજીત કરે છે, પાચનને સરળ બનાવે છે અને પેટનું ફૂલવું ... જીરું કે અજમો: ખાલી પેટે કયું પાણી પીવું? જો તમને ગેસ, અપચો કે પેટ ફૂલવાની ફરિયાદ હોય અથવા જો તમે વજન ઘટાડવા માંગતા હોવ અથવા જો તમે PCOD, થાઇરોઇડ કે અનિયમિત માસિક ધર્મથી પીડાતા હોવ તો જીરાનું ... પરંતુ વજન ઘટાડવામાં જીરું અને અજમા નું પાણી કયું વધુ ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના વિશે. - if you drink jeera ajwain water at night ઔષધો માં પણ જીરા નો ઉપયોગ બહુ જ થાય છે. જીરું ભારત માં બધી જગ્યા એ થાય છે. ઉત્તર ગુજરાત માં જીરું નું વાવેતર વધારે થાય છે.